તા. ૨૩ માર્ચનાં રોજ શહીદ દિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં યુવા ફાઉન્ડેશનનાં પ્રૉજેક્ટ #Helping_Hand દ્રારાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં #Helping_Hand નાં પ્રૉ-ચૅરમેન સિધ્ધાંત પટેલ, કૉ-ચૅરમેન વિરલ પટેલ, અને શ્રીનલ પટેલ દ્રારાં આ પ્રૉજેક્ટનો આરંભ કરવામાં આવ્યો.
No comments:
Post a Comment