Monday 12 August 2019

શૌર્યસંધ્યા

.                      

                                *"શૌર્યસંધ્યા"*                    .
માં ભારતી ની રક્ષા કાજે સદૈવ તત્પર રહેતા ભારત ના વીર સપુત્તો ને સમર્પિત પ્રોગ્રામ કે જેમાં વર્ષ ૨૦૧૮ - ૨૦૧૯ દરમિયાન શહીદ થયેલ વીર જવાનો ના પરિવારોનું સન્માન કરવાનું આયોજન કરેલ છે. જે અંતર્ગત શહીદ પરિવારો નું *સન્માન પત્ર* તથા ચોક્કસ રાશિ ના ચેક દ્વારા સન્માન કરવા જઈ રહ્યા છીએ તથા સમાજ માં એક વિશિષ્ઠ સેવા કાર્ય કરી ઉત્તમ દાખલો બેસાડ્યો હોય એવા વિશિષ્ઠ નાગરીકો નું પણ સન્માન કરવા જઈ રહ્યા છીએ.
તો આપ સર્વે રાષ્ટ્રપ્રેમી નાગરીકો સહ કુટુંબ હાજરી આપી રાષ્ટ્રના એ સાચા શૂરવીરો નું ઋણ અદા કરીએ.
*તારીખ*:- ૧૪ ઓગષ્ટ ૨૦૧૯, બુધવાર
*સમય*:-  સાંજે ૭:૩૦ કલાકે
*સ્થળ*:- એ.સી. કનવેન્શન હોલ, ઉ.ગુ. યુનિવર્સિટી પાટણ.

                               *નીમંત્રક*
                      પ્રયાસ વેલફેર ફાઉન્ડેશન
                        યુવા ફાઉન્ડેશન પાટણ.
                      રોટરેક્ટ ક્લબ ઓફ પાટણ

વધારે માહિતી માટે નીચે ની લિંક વિઝિટ કરો.
https://yuvango.org/shaurya-sandhya/

No comments:

Post a Comment